Retailer

(Can represent our status !! )



Current Scheme of Free 50 g. Silver Coin

વર્તમાન યોજના : જીતો 50 ગ્રામ નો ચાંદી નો સિક્કો

Details

  • This scheme is available for Retailer only.

  • After every 30000 count of Retailer's purchase Company will provide a 50g. Silver coin for sure till the next announcement release from manufacturer !!

  • Maximum time for purchase of these 30000 packets should 3 Month (90 Days ) of Dealer joining with company only.

    • Example : If dealer joins the company in 1st march and he purchased Less then or equal to 29999 packets till 30the march, then dealer will not counted as qualified for This Silver coin scheme. It has to 30000 or more with all payment clear with Nikhish Food Products.

    • Before registration of This Silver coin Scheme no payment query should pending between Realer and company or Retailer and Dealer, if any payment pendency found then immediate this scheme will be null and void auto mode, and the Retailer will not be allegeable to clime anything, after clearance of same Retailer's account (in same 3 month's period only) he can register for this scheme !!

    • After 30000 Completion dealer have to do his registration and claim of 50g. Silver Coin.

    • After registration, within 7 working days company will provide 50g. silver coin.

વિગત

  • આ યોજના માત્ર દુકાનદાર (જે ગ્રાહક ને અમારી પ્રોડક્ટ વેચે છે.) માટે જ ઉપલબ્ધ છે.

  • જ્યાં સુદી ઉત્પાદકર્તા તરફથી બીજી કઈ ઘોષણા ના થાય ત્યાં સીધી દર 30000 પેકેટ ની ખરીદી પર દુકાનદાર (રિટેલર) ને આ યોજના નો લાભ મળશે.

  • 30000 પેકેટ ની ખરીદી કરી આ યોજના નો લાભ ઉઠવાનો સમય 3 મહિના (90 દિવસ) એમ માર્યાદિત છે.

    • ઉદાહરણ : જો કોઈ દુકાનદાર (રિટેલર) 1લી માર્ચે કંપની માં જોડાય છે અને 30મી મેં સુધી 29999 પેકેટ પણ ખરીદે છે તો તે આ યોજના માં લાયક ગણવામાં આવશે નહિ. આ યોજના નો લાભ ઉઠવા માટે 90 દિવસ માં 30000 પેકેટ પુરા ખરીદવા જરૂરી છે. તથા તેમનું પેમેન્ટ પણ ક્લિયર થઇ ગયેલ હોવું જરૂરી છે.

    • આ યોજના નું રજીસ્ટ્રેશન કંપની માં કરવા માટે તે દિવસે (રેજીસ્ટ્રેશન ના દિવસે અથવા 30000 પેકેટ ખરીદયા પછી ના દિવસે) કંપની સાથે પૈસા ની કોઈ લેવડ દેવળ બાકી હોવી જોઈએ નહિ, જો તેવું હશે તો તે દુકાનદાર (રિટેલર) ને આ યોજના માંથી રદબાતલ ગણવામાં આવશે અને તેનું એકાઉન્ટ ક્લિયર થયા પછી જ (3 મહિના ના સમય ની અંદર જ ) તે આ યોજના નો લાભ લઇ શકશે.

    • દર 30000 માં પેકેટ ની ખરીદી પછી દુકાનદાર (રિટેલર) પોતાનું આ યોજના માટે રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    • રેજિસ્ટેશન કાર્ય પછી 7 કાર્યકારી દિવસો માં કંપની ડિલર ને 50 ગ્રામ નો ચાંદી નો સિક્કો આપશે.