Dealer

(The first partner of our success story)



Current Scheme of Win 100 g. Silver Coin

Details

  • This scheme is available for Dealer only (Company Dealer Code is Mandatory).

  • After every 60000 packet count of his (Dealer's) purchase Company will provide a 100g. Silver coin for sure till the next announcement release from manufacturer !!

  • Maximum time for purchase of these 60000 packets should 3 Month (90 Days ) of Dealer joining with company only.

    • Example : If dealer has joined the company at 1st march and he purchased Less then or equal to 59999 packets till 30the May, then the same dealer will not be qualified for This Silver coin scheme, It has to 60000 or more with all payment clear with Nikhish Food Products.

    • Before registration of This Silver coin Scheme no payment query should pending between dealer and company, if any payment pendency found then immediate this scheme will be null and void auto mode, and the dealer will not allegeable to clime anything, after clearance of same dealer's account (in same 3 month's period only) he can register for this scheme !!

    • After 60000 Completion dealer have to meet the company's admin for his registration and claim of 100g. Silver Coin.

    • After registration, within 7 working days company will provide 100g. silver coin.

વર્તમાન યોજના : જીતો 100 ગ્રામ નો ચાંદી નો સિક્કો

વિગત

  • આ યોજના માત્ર ડીલરો માટે જ ઉપલબ્ધ છે. (ડીલર કોડ હોવો જરૂરી છે)

  • જ્યાં સુદી ઉત્પાદકર્તા તરફથી બીજી કઈ ઘોષણા ના થાય ત્યાં સીધી દર 60000 પેકેટ ની ખરીદી પર ડીલર ને આ યોજના નો લાભ મળશે.

  • આ 50000 પેકેટ ની ખરીદી કરી આ યોજના નો લાભ ઉઠવાનો સમય 3 મહિના (90 દિવસ) એમ માર્યાદિત છે.

    • ઉદાહરણ : જો કોઈ ડીલર 1લી માર્ચે કંપની માં જોડાય છે અને 30મી મેં સુધી 59999 પેકેટ પણ ખરીદે છે તો તે આ યોજના માં લાયક ગણવામાં આવશે નહિ. આ યોજના નો લાભ ઉઠવા માટે 90 દિવસ માં 60000 પેકેટ પુરા ખરીદવા જરૂરી છે. તથા તેમનું પેમેન્ટ પણ ક્લિયર થઇ ગયેલ હોવું જરૂરી છે.

    • આ યોજના નું રજીસ્ટ્રેશન કંપની માં કરવા માટે તે દિવસે (રેજીસ્ટ્રેશન ના દિવસે અથવા 50000 પેકેટ ખરીદયા પછી ના દિવસે) કંપની સાથે પૈસા ની કોઈ લેવડ દેવળ બાકી હોવી જોઈએ નહિ, જો તેવું હશે તો તે ડીલર ને આ યોજના માંથી રદબાતલ ગણવામાં આવશે અને તેનું એકાઉન્ટ ક્લિયર થયા પછી જ (3 મહિના ના સમય ની અંદર જ ) તે આ યોજના નો લાભ લઇ શકશે.

    • દર 60000 માં પેકેટ ની ખરીદી પછી ડીલરે કંપની ના એડમીન માં મળી ને પોતાનું આ યોજના માટે રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    • રેજિસ્ટેશન કાર્ય પછી 7 કાર્યકારી દિવસો માં કંપની ડિલર ને 100 ગ્રામ નો ચાંદી નો સિક્કો આપશે.

for more you can write us on info@nikhish.com