Customer Corner



Current Scheme of Free 20 g. Silver Coin

  • This plan is for customer only.

  • This plan is determined by the packet number. (E.g. 000013).

  • A silver coin for every 10000+ count from packet number 000001 will be issued for this scheme till further notice from the company.

  • And the winner of this scheme can be any number from 000001 to 010000. Only the company (Nikhish Food Products) has the right to decide.

  • If any customer wants to participate in this scheme, he / she has to register himself / herself in the form given below.

  • The winning gift (20 gram silver coin) will be given to the winner in the next 7 working days.

  • If the gift is delayed or takes more than 7 days due to any natural or governmental reason, the winning customer will have to wait for it, no one will accept the wrong kind of pressure.

  • As a direct and simple rule the company admin will cross check the winner and give him his gift.

  • આ યોજના માત્ર અને માત્ર ગ્રાહક માટેજ છે.

  • આ યોજના પેકેટ નંબર થી નક્કી થાય છે. (ઉ.દા. 000013).

  • પેકેટ નંબર 000001 થી દરેક 10000+ ગણતરી પર એક ચાંદી નો સિક્કો આ યોજના માટે કાઢવામાં આવશે જ્યાં સુધી કંપની તરફ થી કોઈ બીજી રજૂઆત ના થાય ત્યાં સુધી.

  • અને આ યોજના નો જીતનાર 000001 થી 010000 માંથી કોઈ પણ નંબર નો હોઈ શકે છે. તે નક્કી કરવાનો હક્ક માત્ર અને માત્ર કંપની (નિખીશ ફૂડ પ્રોડક્ટ્સ) પાસેજ રહેલો છે.

  • જો કોઈ ગ્રાહક આ યોજના માં ભાગ લેવા ઇચ્છતા હોય તો નીચે આપેલા ફોર્મ માં પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • જીતેલી ભેટ (20ગ્રામ ચાંદી નો સિક્કો 7 કાર્યકર દિવસો માં જીતનાર ને આપી દેવામાં આવશે.

  • કોઈ પણ કુદરતી કારણ કે સરકારી વિષયક કારણ ના કારણે જો ભેટ મળવામાં મોડું થાય કે 7 દિવસ થી વધુ સમય લાગે તો જીતનાર ગ્રાહકે તે માટે રાહ જોવી પડશે, કોઈ પણ ખોટા પ્રકાર નું દબાણ સ્વીકારશે નહિ.

  • સીધા અને સરળ નિયમ પ્રમાણે કંપની એડમીન વિજેતા ને ક્રોસ ચેક કરશે અને તેને ભેટ આપવામાં આવશે.

for more you can write us on info@nikhish.com